અમદાવાદની સેવન્થ ડૅ / ખાનગી શાળાના વિદ્યાર્થીની હત્યા કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું, પ્રાથમિક તપાસ બાદ શાળાના વહીવટી તંત્ર અને આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સગીર આરોપીને આજે જુવેનાઈલ બૉર્ડ સમક્ષ રજૂ કરાયો. હાલ ક્રાઈમબ્રાન્ચ પૂરાવા એકત્રિત કરવાનું કામ કરી રહી છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 7:10 પી એમ(PM)
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે શાળાના વહીવટી તંત્ર અને આચાર્ય સામે ગુનો નોંધાયો.