ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 8:27 એ એમ (AM) | વન ડે શ્રેણી

printer

અમદાવાદમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવ્યું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવીને શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે. ઇંગલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલની સદીની મદદથી ભારતે 356 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગલેન્ડ 214 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અર્શદીપસિંહ. હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ