ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 આંતર-રાષ્ટ્રીય મૅચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ સ્પર્ધામાં 2-1થી આગળ છે. બુધવારે લખનઉના એકાના સ્ટૅડિયમમાં ચોથી ટી-20 મૅચ ધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:14 પી એમ(PM)
અમદાવાદમાં રમાતી 5મી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી.