ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 19, 2025 7:05 પી એમ(PM)

printer

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અનેદિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતટાઈટન્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાત તરફથી મોહમદ સિરાજેત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સઅને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ