ઓક્ટોબર 3, 2025 7:01 પી એમ(PM)

printer

અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 286-થી વધુ રનની સરસાઈ મેળવી

ક્રિકેટમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 286થી વધુ રનની સરસાઈ મેળવી છે. ભારતે બીજા દિવસના અંતે પાંચ વિકેટ 448 રન કર્યાં છે. જેમાં ધ્રુવ જુરેલે 125, કે.એલ. રાહુલે 100 રન બનાવીને આઉટ થયાં છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 104 રન બનાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 162માં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.