અમદાવાદમાં રમાઈ રહેલી ક્રિકેટ પ્રિમીયર લીગ-CPLની મેચમાં સાબરમતી સ્ટ્રાઇકર્સને હરાવીને કર્ણાવતી કિંગ્સ સેમિફાઇનલમાં પ્રવેશી હતી..સાબરમતી સ્ટ્રાઈકર્સેટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતાં કર્ણાવતી કિંગ્સની ટીમે20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાબરમતી સ્ટાઇકર્સનીટીમ 152 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી
Site Admin | જૂન 11, 2025 10:14 એ એમ (AM)
અમદાવાદમાં રમાઈ રહેલી ક્રિકેટ પ્રિમીયર લીગ મેચમાં સાબરમતી સ્ટ્રાઇકર્સને હરાવીને કર્ણાવતી કિંગ્સ સેમિફાઇનલમાં
