અમદાવાદમાં એસ જી હાઇવે સ્થિત હિરામણી શિક્ષણ સંકુલમાં 21થી 23 નવેમ્બર દરમિયાન સાંસદ નરહરિ અમીનના નેજા હેઠળ ખેલ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગાંધીનગર સહિતની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ખોખો, કબડ્ડી, લીંબુ ચમચી જેવી નવ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હોવાનું સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 24, 2025 9:22 એ એમ (AM)
અમદાવાદમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં એક હજાર 900 ખેલાડીઓએ ભાગ લીધો