ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવું એ ગૌરવની વાત છે – આગામી 28 ઓક્ટોબરથી અમદાવાદનાં યજમાનપદે યોજાનાર 11મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ-2025 સ્પર્ધાની જર્સીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું.ગાંધીનગર ખાતે યોજાયેલ અનાવરણ કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું કે, ભારતના એથલિટ્સે વિવિધ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વ મંચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. શ્રી સંઘવી જણાવ્યુ કે આગામી ‘એશિયન ગેમ્સ 2026’માં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ભારતની ટીમમાં શ્રેષ્ઠ ખેલાડીઓને મોકલવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિશ્ચય છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 9:38 એ એમ (AM)
અમદાવાદમાં યોજાનારી અગિયારમી એશિયન એકવાટિક ચેમ્પિયનશિપની વેબસાઇટ અને જર્સી લોંચ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી