ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 3:03 પી એમ(PM)

printer

અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમી સાંસ્કૃતિક આર્થિક પરિષદ યોજાઈ.

અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમો સાંસ્કૃતિક આર્થિક પરિષદમાં ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કંભમપતિ મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ યુવાનોનું કૌશલ્ય વધારવા પર ભાર આપવા જણાવ્યું.
આ પરિષદમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વ, યુવાનો અને મહિલાઓ માટેના અવસર અને સંસ્કૃતિ તથા આર્થિક સંબંધો પર ચર્ચા કરવામાં આવી.