મીઠાખળી છ રસ્તા નજીક જૈન દેરાસર પાસે ગઈકાલે સાંજે કાર કારચાલકે એક એક્ટિવા ચાલક મહિલા, એક કાર અને ત્રણ રાહદારીને અડફેટે લીધા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી.
લોકોએ પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક્ટિવાચાલક મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:07 એ એમ (AM) | મીઠાખળી છ રસ્તા
અમદાવાદમાં બેકાબૂ કારના ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લેતા એક મહિલાનું મોત.