ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 3:24 પી એમ(PM)

printer

અમદાવાદમાં બૂલેટ ટ્રૅન પરિયોજનાની કામગીરી દરમિયાન લૉન્ચિંગ ગડર ક્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટા ભાગની ટ્રેનને અસર

અમદાવાદમાં બૂલેટ ટ્રૅન પરિયોજનાની કામગીરી દરમિયાન લૉન્ચિંગ ગડર ક્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટા ભાગની ટ્રેનને અસર થઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોના ઈજા થયાના પણ અહેવાલ છે. અમદાવાદ આવતી અનેક ટ્રેનને વડોદરા તરફ વાળવામાં આવી છે. એટલે, અમદાવાદ ઉતરનારા યાત્રીઓએ વડોદરા, નડિઆદ અને આણંદ ઉતરવું પડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.