જાન્યુઆરી 18, 2026 7:22 પી એમ(PM)

printer

અમદાવાદમાં ધરતીરત્ન એવોર્ડ એનાયત કરતાં મુખ્યમંત્રીએ સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા આહ્વાન કર્યુ.

અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઇન્ડેશનના ઉપક્રમે આજે યોજાયેલી ધરતી રત્ન એવોર્ડ એનાયત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજના સમયમાં સ્વકેન્દ્રી વિચારણ સરણી છે. ત્યારે આ વિચાર સરણીના સ્થાને સમાજ સેવાને કેન્દ્ર સાથે રાખીને વિચાર કરવાની આશ્યકતા છે. ધરતી રત્ન એવોર્ડ મેળવનારા લોકોની સેવાકિય પ્રવૃત્તિઓને મુખ્યંત્રીએ બિરાદાવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.