અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતે બે વિકેટે 121 રન પર પોતાનો દાવ સમાપ્ત કર્યો.
પ્રથમ દિવસની રમતને અંતે, કેએલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 ક્રીઝ પર અણનમ રહ્યા અને ભારત 41 રનથી પાછળ હતું. વેસ્ટ ઈન્ડિઝનની ટીમને ફક્ત 162 રને ઓલઆઉટ કર્યા પછી, ઓપનર યશસ્વી જયસ્વાલ અને રાહુલે પહેલી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાવી. અગાઉ, ભારતના મોહમ્મદ સિરાજે 4 અને જસપ્રીત બુમરાહ 3 વિકેટ લીધી.
Site Admin | ઓક્ટોબર 2, 2025 7:25 પી એમ(PM)
અમદાવાદમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝ 162 રનમાં ઓલઆઉટ-ભારતના બે વિકેટે 121 રન
