ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM)

printer

અમદાવાદમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારને ત્યાં આવકવેરા વિભાગના સાગમટે દરોડા

શહેરમાં ગઇકાલે આવકવેરા વિભાગે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરની જાણીતી વિનોદ ટેક્સટાઇલ તથા તેના પ્રોમોટર અને સંબંધિત જગ્યાઓ પર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. કુલ 19 જગ્યાઓ પર એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતાં.