નવેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)

printer

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જેસીબી મશીનની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.