અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગઈકાલે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ દ્વારા આગામી સમયમાં નવરાત્રી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા “શી” ટીમની તૈયારી, જનરક્ષક 112 પ્રતિસાદ સમય પ્રતિસાદ સમય સહિતનાં મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે જણાવ્યું કે, શહેરમાં કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 9:09 એ એમ (AM)
અમદાવાદમાં ગુનાખોરી નિયંત્રણમાં હોવાનું જણાવતાં પોલીસ કમિશનર