ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 13, 2025 7:37 પી એમ(PM) | ક્રિકેટ

printer

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે.પેહલી સેમિફાઇનલની મેચમાં નર્મદા નેવિગેટર્સને 4 વિકેટે હરાવી હેરિટેજ સિટી ટાઈટન્સે CPની સિઝન 2ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.. હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી નર્મદા નેવિગેટર્સે બેટીંગ આપતાં  20 ઓવર્સના અંતે 9 વિકેટે 157 રન બનાવ્યા જેના જવાબમાં હેરિટેજ સિટી ટાઈટન્સે19.1 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 158 રનનો ટાર્ગેટ પાર કરી લીધો..જ્યારે બીજી સેમિફાઇનલમાં અમદાવાદ એરોઝ સામે 8 વિકેટે આસાન જીત સાથે કર્ણાવતી કિંગ્સની ફાઈનલમાં પ્રવેશી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ