અમદાવાદથી આજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઉદઘાટન કરશે.અમદાવાદ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયપીના જન્મદિને આ કાર્નિવલ દર વર્ષે યોજાઇ રહ્યો છે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં વિશેષ આકર્ષણ જોવા મળશે તેમ દેવાંગ દાણીએ જણાવ્યુ હતું.
Site Admin | ડિસેમ્બર 25, 2025 9:35 એ એમ (AM)
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજે મુખ્યમંત્રીના હસ્તે દબદબાભેર આરંભ થશે