ફેબ્રુવારી 26, 2025 7:19 પી એમ(PM)

printer

અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું ત્રણ દિવસિય દ્વિ વાર્ષિક સમેલન યોજાયું હતું

અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું ત્રણ દિવસિય દ્વિ વાર્ષિક સમેલન યોજાયું હતું. આ સંમેલન દરમિયાન, 9 થી વધુ દેશોના વિદ્વાનો દ્વારાbઉદ્યોગસાહસિકતા સિદ્ધાંત અને વ્યવહાર, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ, મનોવિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકતા, એમએસએમઈ ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર 148 સંશોધન પત્રો અને અભ્યાસો રજૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન બે પ્રકાશનો પણ પ્રસિધ્ધ કરાયાં હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.