નવેમ્બર 22, 2025 11:03 એ એમ (AM)

printer

અમદાવાદમાં એએફસી U-17 ક્વોલિફાયર્સનો આજથી પ્રારંભ થશે

અમદાવાદમાં આજથી એએફસી U-17 ક્વોલિફાયર્સનો પ્રારંભ થશે. અમદાવાદના એકા અરેના ટ્રાન્સ્ટેડિયા ખાતે આજથી 30 નવેમ્બર દરમિયાન એએફસી અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સના ગ્રુપ-ડીની મેચો રમાશે. આજે ભારત- પેલેસ્ટાઈન વચ્ચે 7.30 વાગ્યાથી મેચ રમાશે. આ ગ્રુપમાં યજમાન ભારત ઉપરાંત ઈરાન, લેબનોન, પેલેસ્ટાઈન અને ચાઈનીઝ તાઈપેઈની ટીમો મેદાનમાં ઉતરશે. ગ્રુપ -ડીના મુકાબલા 22,24,26,28 અને 30 નવેમ્બરના રોજ સાંજે 4.30થી 7.30 વાગ્યાથી રમાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.