અમદાવાદ શહેરમાં આજથી બે દિવસિય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ’ તેમજ ‘મેયોરલ સમિટ’ યોજાશે. આ કોન્ક્લેવ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહી છે.આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચાર-વિમર્શ કરશે.આ કોન્કલેવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે આજે સવારે દસ વાગે થશે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 9:45 એ એમ (AM)
અમદાવાદમાં આજે નેશનલ અર્બન કોન્કલેવમાં દેશ-વિદેશના શહેરોના મેયર્સ ઉપસ્થિત રહેશે