અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો-2026નો પ્રારંભ થશે. 22 જાન્યુઆરી સુધી યોજાનાર આ ફ્લાવર શોનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. ફ્લાવર શોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરાયેલા સ્કલ્પચરનું અનાવરણ કરશે.
Site Admin | જાન્યુઆરી 1, 2026 8:41 એ એમ (AM)
અમદાવાદમાં આજથી ઈન્ટરનેશનલ ફ્લાવર શો આરંભાશે