જૂન 24, 2025 2:34 પી એમ(PM)

printer

અમદાવાદમાં આગામી 27 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજી.

અમદાવાદમાં આગામી 27 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજી. અમારા પ્રતિનિધિ જણાવે છે, બેઠકમાં રથયાત્રા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અને સલામતી અંગે સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ સચિવ એમ. કે. દાસ, રાજ્ય પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.