ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 4, 2025 2:31 પી એમ(PM)

printer

અમદાવાદમાં આગામી 13 તારીખથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મેળા 2025નો પ્રારંભ થશે

અમદાવાદમાં આગામી 13 તારીખથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મેળા 2025નો પ્રારંભ થશે. મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખ સુધી પાલડીમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ મેળો યોજાશે. તેમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ સાથે જ મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણ ઉપલબ્ધ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.