વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં યોજાવા અંગે ગ્લાસ્ગોમાં સત્તાવાર જાહેરાત થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદ રમતના આયોજન માટે સંપૂર્ણપણે તૈયાર છે.
Site Admin | નવેમ્બર 27, 2025 7:19 પી એમ(PM)
અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર