અમદાવાદની સેવન્થ ડે શાળાનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શાળામાં એક અઘટિત ઘટના બન્યા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જેણે સોંપેલા અહેવાલમાં શાળામાં ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી હતી જેણે પગલે આ નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)
અમદાવાદની સેવન્થ ડે શાળાનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધો