ઓક્ટોબર 6, 2025 4:36 પી એમ(PM)

printer

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ – SVP હૉસ્પિટલમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. લાગી હતી

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ – SVP હૉસ્પિટલમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. લાગી હતી. મળતી માહિતી મુજબ, હૉસ્પિટલમાં કપડા ધોવાની જગ્યાના વિભાગમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતા અગ્નિશમન દળની ત્રણ ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગનું કારણ જાણવા હૉસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ દુર્ઘટનામાં હૉસ્પિટલના કોઈ દર્દીને અસર થઈ ન હોવાનું SVP હૉસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી સૌરભ પટેલે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.