અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જમાલપુરમાંથી વકફ બોર્ડના પાંચ ટ્રસ્ટીની ધરપકડ કરી છે. જમાલપુરની કાંચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટ સાથે સંકળાયેલી મિલકતોમાંથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ભાડા વસૂલવા બદલ વક્ફ બોર્ડના ટ્રસ્ટી તરીકે ઓળખાતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાંચના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું
Site Admin | એપ્રિલ 21, 2025 10:00 એ એમ (AM)
અમદાવાદની મુસ્લિમ સમાજના ટ્રસ્ટોની મિલકતોમાંથી ગેરકાયદે ભાડુ વસૂલ કરતાં વક્ફ બોર્ડના કથિત પાંચ ટ્રસ્ટીઓની ક્રાઇમ બ્રાંચે ધરકડ કરી
