અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડમાં કમળ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી. જેમાં 150 જેટલા કાચા-પાકા દબાણો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા. અંગે ડેપ્યુટી કમિશનર વિશાલ ખાનમે જણાવ્યું, કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ કામગીરી કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 9:41 એ એમ (AM)
અમદાવાદના સરદારનગરમાં કમળ તળાવ પરથી 150 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા