અમદાવાદના એક વરિષ્ઠ નાગરિકને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરનારા 12 આરોપી પકડાયા છે. આરોપીઓએ પોલીસ, ED સહિતની સંસ્થાઓના અધિકારીઓની હોવાની ખોટી ઓળખ આપી સાત કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનું સાઇબર ક્રાઈમના ACP એચ.એસ.માંકડિયાએ જણાવ્યું.
Site Admin | જાન્યુઆરી 3, 2026 7:16 પી એમ(PM)
અમદાવાદના વરિષ્ઠ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરનારા 12 આરોપીની ધરપકડ.