અમદાવાદના બોપલ વિસ્તારમાં હોર્ડિંગ લગાવતી 7મા માળ પરથી પટકાતાં બે શ્રમિકોનાં મોત થયા છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા થયેલા વિસ્ફોટના કારણે 3 શ્રમિકો નીચે પટકાયા હતા. ઇમારત પર હોર્ડિંગ લગાવતા સમયે આ ઘટના બની હોવાનું નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામીએ જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 7:06 પી એમ(PM)
અમદાવાદના બોપલ વિસ્તારમાં 7મા માળેથી પટકાતાં બે શ્રમિકોનાં મોત