ઓક્ટોબર 2, 2025 2:18 પી એમ(PM)

printer

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટે 150 રન બનાવ્યા છે.મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.