ઓક્ટોબર 2, 2025 9:09 એ એમ (AM)

printer

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.