અભિનેતા અક્ષયકુમારે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી. તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિર, મ્યુઝિયમ અને પ્રેરણા સ્કૂલની મુલાકાત કરી.સમૃધ્ધ ઇતિહાસ અને ધાર્મિક મહત્વની માહિતી મેળવી હતી.. અક્ષયકુમારને હાટકેશ્વર મંદિર તરફથી હાટેશ્વર દાદાની છબી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 11, 2025 3:20 પી એમ(PM)
અભિનેતા અક્ષયકુમારે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી