ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 24, 2024 7:28 પી એમ(PM)

printer

અપક્ષ ઉમેદવારરોબર્ટ એફ. કેનેડી જુનિયરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે તેમના અભિયાનને સ્થગિત કર્યું છે

અપક્ષ ઉમેદવારરોબર્ટ એફ. કેનેડી જુનિયરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે તેમના અભિયાનને સ્થગિત કર્યું છે અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનેસમર્થન જાહેર કર્યું છે. શ્રી કેનેડીએતેમના સંબોધનમાં કહ્યું કે તેમને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ નથી. જો કે, શ્રી કેનેડીએ સ્પષ્ટતા કરી કે તેઓ ઝુંબેશને સ્થગિતકરી રહ્યાં છે, તેને સમાપ્ત કરી રહ્યાં નથી. તેમણે કહ્યું કે છેજ્યાં તેઓ શ્રી ટ્રમ્પને મતોનું  નુકશાન કરીશકે છે તે દસ મુખ્ય રાજ્યોમાં મતદાનમાંથી તેમનું નામ પાછું ખેંચવાની યોજના બનાવી છે  શ્રી કેનેડીએ એપ્રિલ 2023 માં ડેમોક્રેટિક પાર્ટીનારાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે તેમનું ચૂંટણી અભિયાન શરૂ કર્યું.