દુબઈમાં, અંડર – 19 ઍશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, પાકિસ્તાને 39 ઑવરમાં 3 વિકેટ ગુમાવી 267 રન કર્યા છે.
અગાઉ સૅમિ-ફાઈનલમાં ભારતે શ્રીલંકા અને પાકિસ્તાને બાંગ્લાદેશની ટીમને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અંડર 19 ઍશિયા કપ આઠ વખત જીતી ચૂક્યો છે.
Site Admin | ડિસેમ્બર 21, 2025 2:17 પી એમ(PM)
અન્ડર-19 ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ