શૂટિંગમાં, ભારતના અનિશ ભાનવાલાએ, ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં, પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે.
ઇજિપ્તના કૈરોમાં ચાલી રહેલી આ સ્પર્ધામાં અનીશે ફાઇનલમાં 28 શોટ માર્યા. આ નોંધપાત્ર પ્રદર્શન સાથે, અનિશ ઓલિમ્પિક ઇવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિગત પિસ્તોલ શૂટર બન્યા છે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)
અનિશ ભાનવાલાએ, ISSF વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપમાં, પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો