મે 5, 2025 9:45 એ એમ (AM)

printer

અનાર્ગ્ય પંચાવટકરે દુબઈમાં રમાયેલી 11મી બુડોકન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

અનાર્ગ્ય પંચાવટકરે દુબઈમાં રમાયેલી 11મી બુડોકન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હરિયાણાના ગુરુગ્રામના અનાર્ગ્યએ કુમાઇટ કેટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધામાં 17 દેશોના 900થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.