આજે અમરનાથજી યાત્રાનો છઠ્ઠો દિવસ છે. 3 જુલાઇથી શરૂ થયેલી 38 દિવસની અમરનાથ યાત્રા નિર્વિધ્ને ચાલી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ 7541 યાત્રાળુઓની બીજી ટુકડી, આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી.
Site Admin | જુલાઇ 8, 2025 1:26 પી એમ(PM)
અત્યાર સુધી 93,000 શ્રધ્ધાળુઓએ કાશ્મીરમાં અમરનાથના પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા