અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે. ભારત ઓસ્ટ્રેલિયા રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ વિસ્તરણ -RISE ના ક્લાયમેટ સ્માર્ટ એગ્રીટેક સમૂહ માટે આ અરજીઓ મંગાવાઈ છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે લક્ષ્ય રાખતા વ્યવસાયોને સમર્થન આપવા માટે આ જૂથ રચાયુ છે.આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 8:00 પી એમ(PM)
અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે.
