અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ JOININDIANARMY.NIC.IN પરથી ઓનલાઈન નોંધણી કરી શકશે.
અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ અને અગ્નિવીર ટ્રેડ્સમેન શ્રેણીઓ માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના 20 જિલ્લાઓ સહિત બે કેન્દ્રશાસિત પ્રદેશના પાત્રતા ધરાવતા પુરુષ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે.
અગ્નિવીરોની ભરતી બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કો ઓનલાઇન કમ્પ્યુટર આધારીત લેખિત પરીક્ષા અને બીજો તબક્કો ભરતી રેલી શારીરિક કસોટી, દસ્તાવેજ તપાસ અને તબીબી તપાસ છે
Site Admin | માર્ચ 31, 2025 3:36 પી એમ(PM)
અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર નોંધણી કરવી શકશે
