રાજ્ય સરકાર દ્વારા અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા વર્ષ 2025-26 આજથી 22 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. આ સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ સચિવાલય જીમખાના, સેકટર-૨૧, ગાંધીનગર ખાતે સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસની ઉપસ્થિતિમાં યોજાશે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:41 એ એમ (AM)
અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધાનો આજથી ગાંધીનગરથી પ્રારંભ