ડાંગના ગિરિમથક સાપુતારાને પર્વતિય વિસ્તારમાંથી પસાર થતો વઘઈ-સાપુતારા રોડનીઆસપાસ ઊંડી ખીણો તેમજ ભયજનક વળાંક વાળા વિસ્તારોમાં અકસ્માત રોકવા માટે રોલર ક્રેશ બેરીયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા શરૂ કરવામાં આવ્યો છે.
એક હજાર ૧૫ લાખના ખર્ચે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છેજયારે ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગનાતમામ રોડ રસ્તાઓઅને અનેક બ્રિજની આસપાસથી વનસ્પતિ અને ઝાડ ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અકસ્માતમાટેના બ્લેક સ્પોટ શોધીને માલેગામ રોડ પર એમ-સેન્ડ અને ડામર કોન્ક્રીટનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું
Site Admin | જુલાઇ 25, 2025 9:02 એ એમ (AM)
અકસ્માત રોકવા માટે રોલર ક્રેશ બેરીયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગમાં શરૂ કરાયો