અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં આવતાં પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. જેમાં પદયાત્રીઓને કોઈપણ મુશ્કેલી જણાય તો 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050 પર સંપર્ક કરી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 3:36 પી એમ(PM)
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં આવતાં પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું