સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાના પ્રારંભ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગૂંજી ઉઠશે. પદયાત્રીઓને આવકારવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. મેળામાં પહેલી વાર ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે 400 ડ્રૉનથી અદ્ભૂત ડ્રૉન લાઈટ શૉ યોજાશે.
Site Admin | ઓગસ્ટ 31, 2025 6:57 પી એમ(PM)
અંબાજીમાં આવતીકાલથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને આવકારવા તંત્ર સજ્જ.