યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ ‘વિશ્વ વારસા દિવસ’ ઉજવવામાં આવે છે. દેશનાં 43 વિશ્વ વારસા સ્થળોમાં સમાવેશ પામેલા ગુજરાતનાં ચાર વારસા સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 12 લાખ 88 હજારથી વધુ લોકોએ આ ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી હતી.
Site Admin | એપ્રિલ 17, 2025 6:48 પી એમ(PM)
અંદાજે 12 લાખ 88 હજારથી વધુ લોકોએ ગયા વર્ષે રાજ્યના ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી
