અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી બસ દોડાવાશે.દાહોદ ,પંચમહાલ ,અને ડેડીયાપાડા તેમજ સેલંબાના શ્રમજીવીઓ માટે તા 13 માર્ચ સુધી રોજ 30 થી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમિકોને “એસ.ટી આપના દ્વારે” સૂત્ર હેઠળ તેઓના કાર્યસ્થળ પરથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે,