ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 7:29 પી એમ(PM)

printer

હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રન દોડાવાશે

હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રન દોડાવાશે. હોળી નિમિત્તે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં સુરત અને અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. ત્યારે 50 હૉલિ-ડૅ સ્પેશિયલ ટ્રેનના કુલ 694 ફેરા કરાશે. પ્રવાસીઓની ભીડને કાબૂમાં રાખવા રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે.