ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 16, 2025 2:35 પી એમ(PM)

printer

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણને GUJCOST દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલની સ્થાપના કરવા મંજૂરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ-GUJCOST દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલની સ્થાપના કરવા મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પાટણ યુનિવર્સિટીમાં ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી સેલની સ્થાપનાને મંજૂરી મળતા આ સેલ દ્વારા પેટન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ અંગેની જાગૃતિ માટે કાર્ય કરવામાં આવશે.
આ અંગે ટૂંક સમયમાં ગુજકોસ્ટ અને યુનિવર્સિટી વચ્ચે સમજૂતિ કરવામ આવશે એમ કુલપતિ ડૉ. કે.સી.પોરીયાએ જણાવ્યું છે.