ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 30, 2024 7:06 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું તેમજ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું તેમજ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની આગાહી કરી છે. આ સાથે જ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્યથી 3.9 ડિગ્રી સેલ્સિયસથી વધીને 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડીસામાં મહત્તમ 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ